માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?
સ્તનગ્રંથિનું વિભેદન
ઉલ્વ પ્રવાહીનું દબાણ
પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ
સંપૂર્ણ વિકસિતગર્ભ અને જરાયુ
જરાયુનાં નિર્માણમાં કોણ ભાગ ભજવે છે ?
જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......
અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?
માસિકચક્રનાં કયા દિવસે અંડકોષ મુક્ત થાય છે ?
ફલન એ શેનું જોડાણ છે ?