સ્તન ગ્રંથિ જોડીમાં આવેલ ગ્રંથી છે. જે ગ્રંથીય પેશી અને વિવિધ જથ્થામાં ચરબી ધરાવે છે. દૂધનું સંશ્લેષણ અને પ્રવાહ સાથે સંકળાયેલી પેશીઓને સાચો ક્રમ જણાવો.

  • A

    સ્તન પાલિકા $\rightarrow$ સ્તન અવકોશિકા $\rightarrow$ સ્તન તુંબિકા $\rightarrow$ સ્તન વાહિની $\rightarrow$દૂધવાહિની

  • B

    સ્તન પાલિકા $\rightarrow$ સ્તન અવકોશિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ સ્તન તુંબિકા $\rightarrow$ દૂધવાહિની

  • C

    સ્તન પાલિકા $\rightarrow$ સ્તાન અવકોશિકા $\rightarrow$ દૂધવાહિની $\rightarrow$ સ્તન તુંબિકા $\rightarrow$ સ્તનવાહિની

  • D

    સ્તન અવકોશિકા $\rightarrow$ સ્તન પાલિકા $\rightarrow$ દૂધવાહિની $\rightarrow$ સ્તનવાહિની

Similar Questions

રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?

પક્ષીનાં અંડકોષને શું કહે છે ?

અંડકોષપતન બાદ ગ્રાફિયન પુટિકા ......... માં ફેરવાય છે.

જીર્ણપુટિકા કોને કહેવાય છે ?

વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?