યોગ્ય જોડકા જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ પદાર્થના પ્રવાહી-વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્ત્વ | $(i)$ સબ્લિમેશન વક્ર |
$(b)$ પદાર્થના ઘન-વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્ત્વ | $(ii)$ ફ્યુઝન વક્ર |
$(iii)$ બાષ્પીકરણ વક્ર |
$(a-iii)(b-i)$
$(a-iii),(b-ii)$
$(a-ii),(b-i)$
$(a-i),(b-ii)$
$101\, ^oF$ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટિપાઇરિન (તાવ ઘટાડવા માટેની દવા) આપવામાં આવે છે. જેને કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પાયનો સરેરાશ દર વધે છે. જો $20$ મિનિટમાં તાવ $98\,^oF$ સુધી નીચે આવી જાય છે તો દવા દ્વારા થતાં વધારાના બાષ્પાયનનો દર કેટલો હશે? એમ સ્વીકારો કે ઉષ્માવ્યયનો એકમાત્ર રસ્તો બાષ્પાયન છે. બાળકનું દ્રવ્યમાન $30\, kg$ છે. માનવશરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા આશરે પાણીની ઉષ્માધારિતા જેટલી જ છે. આ તાપમાને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $580\, cal\, g^{-1}$ છે.
વિધાન : ઘનને ઓગાળતા તેની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી
કારણ : ગુપ્ત ઉષ્મા એ એકમ દળના ઘનને ઓગાળવા માટે આપવી પડતી ઉષ્મા છે
દ્રવ્યની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એ....
વ્યાખ્યા આપો : બાષ્પીકરણ અને પ્રસામાન્ય ઉત્કલનબિંદુ
ગરમ દિવસે બરફના પાણીથી ભરેલા પ્યાલાને ટેબલ પર મૂકતાં તે સમય જતાં ગરમ થાય જ્યારે આ જ ટેબલ પર ગરમ ચા ભરેલો કપ ઠંડો થાય છે. તેનું કારણ લખો.