ગરમ દિવસે બરફના પાણીથી ભરેલા પ્યાલાને ટેબલ પર મૂકતાં તે સમય જતાં ગરમ થાય જ્યારે આ જ ટેબલ પર ગરમ ચા ભરેલો કપ ઠંડો થાય છે. તેનું કારણ લખો.
ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે શું ? પાણી માટે તેનું મૂલ્યો જણાવો.
ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં છે તે જણાવો.
પાણી અને $C{O_2}$ ના $P \to T$ ડાયાગ્રામ વચ્ચેનો અગત્યનો તફાવત કયો છે ?
ઠારણ, ગલન અને ગલનબિંદુ સમજાવીને બરફના ગલનની પ્રક્રિયા સમજાવતી પ્રક્રિયા સમજાવો.