કોલમને જોડો

કોલમ -$I$

કોલમ -$II$

$(A)$ મુખ વાટે લેવામાં આવતી $pills$

$1.$ સ્ખલીત વીર્ય માદાના પ્રજનનતંત્રમાં દાખલ થતું નથી.

$(B)$ પુરૂષનો નિરોધ ($condom$)

$2.$ અંડપતન અને ગર્ભસ્થાપનને અવરોધે

$(C)$ વંધ્યીકરણ

$3.$ શુક્રકોષોનું ઘનભક્ષણ ઉત્તેજે.

$(D)$ IUDs

$4.$ જનનકોષના વહનને અટકાવે.

  • A

    $a-2, b-1, c-3, d -4$

  • B

    $a -2, b - 1, c-4, d -3$

  • C

    $a-1, b-2, c-4, d -3$

  • D

    $a - 1, b-2, c-3, d- 4$

Similar Questions

અંડવાહિનીને શસ્ત્રાક્રિયા દ્વારા દૂર કરી તેનાં અંતભાગને જોડવામાં આવે છે તે શું કહે છે ?

આકૃતિ કઈ ઘટના રજૂ કરે છે?

આ ગર્ભ અવરોધક પદ્ધતિનો નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે.

સાચી જોડ શોધો:

પટલ, સર્વાઇકલ કેપ્સ અને વોલ્ટનાં સંદર્ભમાં ક્યું વિધઆન સત્ય છે ?

$A.$ ગર્ભનિરોધની અવરોધ પદ્ધતિઓ

$B.$ સમાગમ સમયે ગર્ભાશયનાં મુખને ઢાંકે છે.

$C.$ ઉપભોક્તાને $STD$ થી રક્ષણ આપે છે.

$D.$ ફરી વાપરી શકાય છે.