| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $(A)$ કોન્ડોમ | $(I)$ જનનકોષોના વહનને અટકાવે છે |
| $(B)$ $\text{IUDs}$ | $(II)$ અઠવાડિયામાં એક વાર લેવાતી ગોળી |
| $(C)$ વંધ્યીકરણ (Sterilisation) | $(III)$ શુક્રકોષોનું ભક્ષણ વધારે છે |
| $(D)$ સહેલી | $(IV)$ લેટેક્સ શીથ |
Explore More
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $A$. હેપેટાઇટિસ-$B$ | $1$. $HIV$ |
| $B$. $AIDS$ | $2$. $HBV$ |
| $C$. જનનાંગીય મસા (Genital warts) | $3$. $HPV$ |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(a)$ ગર્ભનિરોધક ગોળી | $(1)$ સ્ખલિત વીર્ય સ્ત્રીના પ્રજનન માર્ગમાં પ્રવેશતું નથી |
| $(b)$ કોન્ડોમ | $(2)$ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે |
| $(c)$ વંધ્યીકરણ | $(3)$ શુક્રકોષોના ભક્ષણની પ્રક્રિયામાં વધારો કરે છે |
| $(d)$ IUDs | $(4)$ જનનકોષોના વહનને અવરોધે છે |
| યાદી-$I$ | યાદી-$II$ |
| $A$. વાસેક્ટોમી (પુરુષ નસબંધી) | $I$. મુખ દ્વારા લેવાતી પદ્ધતિ |
| $B$. સંભોગ દરમિયાન સ્ખલન અટકાવવું (Coitus interruptus) | $II$. અવરોધક પદ્ધતિ |
| $C$. સર્વાઇકલ કેપ્સ | $III$. શસ્ત્રક્રિયા પદ્ધતિ |
| $D$. સહેલી | $IV$. કુદરતી પદ્ધતિ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo