વિકસતા ગર્ભમાં ઉલ્વજળ કસોટી (Amniocentesis) દ્વારા નીચેનામાંથી શું શોધી શકાતું નથી?

  • A
    ગર્ભનું જાતિ પરીક્ષણ
  • B
    ડાઉન સિન્ડ્રોમ
  • C
    કમળો (Jaundice)
  • D
    ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ કોપર મુક્ત કરતા $IUD$ $(1)$ રંગસૂત્રીય ખામીઓનું નિદાન
$(b)$ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા $IUD$ $(2)$ સહેલી
$(c)$ ગોળીઓ (Pills) $(3)$ $LNG-20$
$(d)$ ઉલ્વજળ કસોટી (Amniotic fluid test) $(4)$ મલ્ટીલોડ-$375$

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ $(CDRI)$ ક્યાં આવેલી છે?

કૉલમ જોડો $:$
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ કોન્ડોમ $(I)$ જનનકોષોના વહનને અટકાવે છે
$(B)$ $\text{IUDs}$ $(II)$ અઠવાડિયામાં એક વાર લેવાતી ગોળી
$(C)$ વંધ્યીકરણ (Sterilisation) $(III)$ શુક્રકોષોનું ભક્ષણ વધારે છે
$(D)$ સહેલી $(IV)$ લેટેક્સ શીથ

બાર બોડી (Barr bodies) નો ઉપયોગ કરીને જાતીય પરીક્ષણ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા શક્ય છે?

સમજૂતી સાથે સાચું/ખોટું જણાવો:
$(a)$ ગર્ભપાત આપમેળે (spontaneously) પણ થઈ શકે છે. (સાચું/ખોટું)
$(b)$ વંધ્યત્વ (Infertility) એટલે સંતતિ ઉત્પન્ન કરવામાં અસમર્થતા અને તે હંમેશા સ્ત્રી સાથીમાં રહેલી ખામીઓને કારણે જ હોય છે. (સાચું/ખોટું)
$(c)$ સંપૂર્ણ સ્તનપાન કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ તરીકે મદદરૂપ થઈ શકે છે. (સાચું/ખોટું)
$(d)$ જાતીય સંબંધિત પાસાઓ વિશે જાગૃતિ લાવવી એ લોકોના પ્રજનન સ્વાસ્થ્યને સુધારવા માટેની એક અસરકારક પદ્ધતિ છે. (સાચું/ખોટું)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo