| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(1)$ ઉત્પરિવર્તન (Mutation) | $(a)$ માત્ર તકને કારણે વસ્તીમાં જનીન આવૃત્તિમાં ફેરફાર. |
| $(2)$ જનીન પ્રવાહ (Gene flow) | $(b)$ અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનનમાં તફાવત. |
| $(3)$ નૈસર્ગિક પસંદગી (Natural selection) | $(c)$ સ્થળાંતર (આગમન,નિર્ગમન) દ્વારા જનીન આવૃત્તિમાં ફેરફાર. |
| $(4)$ જનીનિક વિચલન (Genetic drift) | $(d)$ નવા જનીન પ્રકારો (alleles) નો સ્ત્રોત. |
Explore More
| યાદી $- I$ | યાદી $- II$ |
|---|---|
| $(a)$ અનુકૂલી પ્રસરણ (Adaptive radiation) | $(i)$ હર્બિસાઇડ્સ અને પેસ્ટિસાઇડ્સના વધુ પડતા ઉપયોગને કારણે પ્રતિરોધક જાતોની પસંદગી |
| $(b)$ અભિસારી ઉત્ક્રાંતિ (Convergent evolution) | $(ii)$ મનુષ્ય અને વ્હેલના અગ્ર ઉપાંગોના અસ્થિઓ |
| $(c)$ અપસારી ઉત્ક્રાંતિ (Divergent evolution) | $(iii)$ પતંગિયા અને પક્ષીની પાંખો |
| $(d)$ માનવસર્જિત ક્રિયાઓ દ્વારા ઉત્ક્રાંતિ | $(iv)$ ડાર્વિન ફિન્ચ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo