આકૃતિમાં દર્શાવેલ પ્રાણી કયા નામે ઓળખાય છે?
સ્ટેગોસોરસ
ટેરેનોડોન
બ્રેકિયોસોરસ
આર્કિઓપ્ટેરિક્સ
પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?
વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવમાં અગ્રઉપાંગ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ફુદાઓ કઈ ક્રિયા દ્વારા તેમનું અસ્તિત્વ ટકાવી શકયા?
તુલનાત્મક અંત:સ્થ રચના અને બાહ્યાકાર વિધાના આધારે ઉદ્દવિકાસ સમજાવો.
ઇંગ્લેન્ડમાં ઔધોગિકીકરણ દરમિયાન ફૂદાંની ઉદવિકાસીય વાર્તા દર્શાવે છે. ઉદવિકાસ દેખીતી રીતે પ્રતિવર્તી છે. આ વિધાન સ્પષ્ટ કરો.