ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$. જો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ $1.4\,m/{s^2}$, તો ચંદ્ર ની ત્રિજ્યા કેટલી હશે? $(G = 6.667 \times {10^{ - 11}}\,N{m^2}/k{g^2})$

  • A

    $0.56 \times {10^4}\,m$

  • B

    $1.87 \times {10^6}\,m$

  • C

    $1.92 \times {10^6}\,m$

  • D

    $1.01 \times {10^8}\,m$

Similar Questions

જો ${R}_{{E}}$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી $r$ ઊંડાઈએ અને  પૃથ્વીની સપાટીથી $r$ ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($\left.{r}<{R}_{{E}}\right)$

  • [JEE MAIN 2021]

પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય શોધો.

ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?

જો પૃથ્વીની ત્રિજ્યા માં $1.5\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો ગુરુત્વ પ્રવેગ માં ....... $\%$ ફેરફાર થાય.

$h >> R$ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું  હોય? (જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)