અયોગ્ય જોડી પસંદ કરો
આકડો -ધારાસ્પર્શી
ભીંડા -વ્યાવૃત
ગરમાળો -ધારાસ્પર્શી
ગુલમહોર -આરછાદિત
સ્ત્રીકેસર ચક્રનો તલસ્થ ફૂલેલો ભાગ
એકકોટરીય બીજાશય, એક જ અંડક હોય તે જરાયુવિન્યાસ …….
નીચે પૈકી કયું વિધાન સાચું છે?
તલબદ્ધ પરાગાશય .............તંતુથી જોડાય છે.
બોગનવેલિયાનો રંગ .........નાં પરિણામે જોવા મળે છે.