...........માં પુષ્પો દ્વિઅરીય સમમિતી ધરાવે છે.
રાઈ
ગુલમહોર
ટામેટાં
ધતુરો
સુર્યમુખી
સ્ત્રીકેસર નીચેનામાંથી કયો ભાગ ધરાવે છે ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ એકગુચ્છી પુંકસરો | $I$ જાસુદ |
$Q$ દ્વિગુચ્છી પુંકસરો | $II$ લીબુ |
$R$ બહુગુચ્છી પુંકેસરો | $III$ વટાણા |
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશય અધઃસ્થ છે ?
નીચેના પૈકી કયું એક નિયમિત પુષ્પનું ઉદાહરણ છે?