માલ્પીઘીયનકાય અથવા રીનલ કોર્પસેલ એ

  • A

    રુધિરકેશિકાગુચ્છ અને સંગ્રહણ નલિકા

  • B

    રુધિરકેશિકાગુચ્છ અને $DCT$

  • C

    રુધિરકેશિકાગુચ્છ અને બાઉમેનની કોથળી

  • D

    રુધિરકેશિકાગુચ્છ અને હેન્સેનો પાશ

Similar Questions

નીચે પૈકી કયું સાચું છે?

મૂત્રપિંડનું મુખ્ય કાર્ય ........ છે.

વર્ણવો : માનવ ઉત્સર્જનતંત્ર 

મૂત્રપિંડનું સ્થાન જણાવો.

મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.