નીચે પૈકી કયું સાચું છે?
અંતર્વાહી ધમનિકા બહિર્વાહી ધમનીકા કરતા સાંકડી હોય છે
અંતર્વાહી શિરા બહિર્વાહી શિરા કરતા સાંકડી હોય છે.
બહિર્વાહી ધમનિકા અંતર્વાહી ધમનિકા કરતા સાંકડી હોય છે
બહિર્વાહી શિરા અંતર્વાહી શિરા કરતા સાંકડી હોય છે.
મનુષ્યનાં મૂત્રપિંડની રચના નામનિર્દેશનયુક્ત આકૃતિ સાથે વર્ણવો.
જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલ વિધાનોમાંથી સાયું વિધાન પસંદ કરો :
હેન્લેનો પાશ એવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે અધિસાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી શેમાં હેન્લે નો પાશ જોવા મળતો નથી ?
ટૂંક નોંધ લખો : ઉત્સર્ગ એકમના પ્રકારો
મૂત્રપિંડનું સ્થાન જણાવો.