ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......માં જોવા મળે છે.
માલ્વેસી
કુકુરબિટેસી
લિલિએસી
પોએસી
હવામાંથી પાણીના શોષણ માટે સક્ષમ કોષદિવાલમાં કુંતલીય સ્થૂલયુક્ત પેશીને શું કહે છે?
વહિપુલોમાં પાણી ભરેલ કોટર ……... માં જોવા મળે છે.
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
અન્નવાહકમાં ભાર થવાના સંબંધથી ...........
ટ્યુનિકા કૉર્પસ વાદ .......... સાથે સંકળાયેલો છે.