નર શિશ્ન ઢીલી ત્વચાથી આવિરત હોય છે, જેને શું કહે છે ?

  • A

    અગ્રત્વચા

  • B

    યુરેથ્રલ મીએટસ

  • C

    બાહ્ય જનનાંગ

  • D

    ફિમ્બી

Similar Questions

નર સહાયક નલિકાઓ અને ગ્રંથિઓનાં મુખ્ય કાર્યો જણાવો.

વીર્ય નીચેનામાંથી કયું દ્રવ્ય ધરાવતું નથી ?

માણસમાં શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલ છે. તે કયો ઉદ્દેશ્ય સર કરવા માટે?

  • [AIPMT 2010]

શુક્રપિંડનું સ્થાન તથા રચના જણાવી, શુક્રોત્પાદક નલિકાઓ વિશે જણાવો.

નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?

  • [NEET 2016]