લિપસ લુપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે :

  • [NEET 2022]
  • A

    વોલ્ટ્સ અવરોધક

  • B

    બિન ઔષધિય $IUD$

  • C

    કોપર મુક્ત કરતું $IUD$

  • D

    ગ્રીવા અવરોધક

Similar Questions

ગર્ભનિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો.

આપેલ આકૃતિને ઓળખો.

ત્વચા નીચેનામાં ઇમપ્લાન્ટ અને ઇજેક્રેબલ ધરાવે છે.

યાદી$- I$ અને યાદી$- II$ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.

યાદી$-I$ યાદી $- II$
$(a)$ આંતર પટલ $(i)$ અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે.
$(b)$ ગર્ભનિરોધક ગોળીઓ $(ii)$ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે.
$(c)$ અંત:ગર્ભાશય ઉપકરણો $(iii)$ પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી
$(d)$ દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા $(iv)$ તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે.

  • [NEET 2022]

નીચેમાં માંથી ક્યુ અંત:સ્ત્રાવ મુક્ત કરતુ $IUD$ છે?

  • [NEET 2016]