ધારો કે ત્રિકોણ $ABC$ ના બે શિરોબિંદુઓ $(2,4,6)$ અને $(0,-2,-5)$ છે,અને તેનું મધ્યકેન્દ્ર $(2,1,-1)$ છે. જો સમતલ $x+2y+4z=11$ માં ત્રીજા શિરોબિંદુની પ્રતિબિંબ $(\alpha, \beta, \gamma)$ હોય,તો $\alpha \beta+\beta \gamma+\gamma \alpha$ ની કિંમત શોધો.

  • A
    $72$
  • B
    $74$
  • C
    $76$
  • D
    $70$

Explore More

Similar Questions

$i + 2j - k$ બિંદુમાંથી પસાર થતા અને $r \cdot (3i - j + k) = 1$ તથા $r \cdot (i + 4j - 2k) = 2$ સમતલોની છેદરેખાને લંબ સમતલનું સદિશ સમીકરણ શોધો.

$(1, 2, 3)$ માંથી પસાર થતી અને $x - y + 2z = 5$ તથા $3x + y + z = 6$ સમતલોને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

જો એક સમતલ બિંદુઓ $(-1, k, 0), (2, k, -1), (1, 1, 2)$ માંથી પસાર થાય છે અને રેખા $\frac{x-1}{1} = \frac{2y+1}{2} = \frac{z+1}{-1}$ ને સમાંતર છે,તો $\frac{k^2+1}{(k-1)(k-2)}$ ની કિંમત શોધો.

રેખા $\frac{x-4}{1}=\frac{y-2}{1}=\frac{z-k}{2}$ એ સમતલ $2x-4y+z=7$ માં આવેલી હોય,તો $k$ ની કિંમત શોધો.

રેખા $\frac{x+2}{2}=\frac{y+1}{-1}=\frac{z}{3}$ પરના બિંદુઓમાંથી સમતલ $x+y+z=3$ પર લંબ દોરવામાં આવે છે. લંબપાદ જે રેખા પર આવેલા છે તે રેખા શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo