$i + 2j - k$ બિંદુમાંથી પસાર થતા અને $r \cdot (3i - j + k) = 1$ તથા $r \cdot (i + 4j - 2k) = 2$ સમતલોની છેદરેખાને લંબ સમતલનું સદિશ સમીકરણ શોધો.

  • A
    $r \cdot (2i + 7j - 13k) = 1$
  • B
    $r \cdot (2i - 7j - 13k) = 1$
  • C
    $r \cdot (2i + 7j + 13k) = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો સમતલો $2x - y + z = 3$ અને $4x - 3y + 5z + 9 = 0$ ની છેદરેખામાંથી પસાર થતું અને રેખા $\frac{x + 1}{-2} = \frac{y + 3}{4} = \frac{z - 2}{5}$ ને સમાંતર સમતલનું સમીકરણ $ax + by + cz + 6 = 0$ હોય,તો $a + b + c$ ની કિંમત $.............$ થાય.

રેખા $\vec{r} = (\hat{i} + 2\hat{j} - \hat{k}) + \lambda(\hat{i} + \hat{j} - \hat{k})$ અને સમતલ $\vec{r} \cdot (-2\hat{i} + \hat{j} - \hat{k}) = 0$ વચ્ચેનો ખૂણો શોધો.

$\pi$ એ ઉગમબિંદુમાંથી પસાર થતું અને $1, -2, 2$ અને $2, 3, -1$ દિશા ગુણોત્તર ધરાવતી બે રેખાઓને સમાવતું સમતલ છે. તો સમતલ $x - y - z + 1 = 0$ અને $\pi$ ના છેદબિંદુની રેખાના દિશા ગુણોત્તર શોધો.

ધન દિશા કોસાઇન ધરાવતી એક રેખા બિંદુ $P(2, -1, 2)$ માંથી પસાર થાય છે અને યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. જો આ રેખા સમતલ $2x + y + z = 9$ ને બિંદુ $Q$ પર મળે,તો લંબાઈ $PQ$ શોધો.

એક સમતલ $ax+by+cz+1=0$ એ બે સમતલો $2x-2y+z=0$ અને $x-y+2z=4$ ને લંબ છે અને બિંદુ $(1, -2, 1)$ માંથી પસાર થાય છે. તો $a+b-c=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo