ધારો કે $20$ અવલોકનો $x_{1}, x_{2}, \ldots, x_{20}$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $15$ અને $9$ છે. $\alpha \in R$ માટે,જો $(x_{1}+\alpha)^{2}, (x_{2}+\alpha)^{2}, \ldots, (x_{20}+\alpha)^{2}$ નો મધ્યક $178$ હોય,તો $\alpha$ ની મહત્તમ કિંમતનો વર્ગ $...........$ છે.

  • A
    $0$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જો ચાર સંખ્યાઓ $\{x, y, 2x + y, x - y\}$,જ્યાં $0 < y < x < 2y$ છે,તેનો મધ્યસ્થ અને વિસ્તાર અનુક્રમે $10$ અને $28$ હોય,તો તે સંખ્યાઓનો મધ્યક શોધો.

જો $x_1, x_2, \ldots, x_n$ એ $n$ અવલોકનો છે કે જેથી $\sum_{i=1}^n x_i^2 = 400$ અને $\sum_{i=1}^n x_i = 80$ હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

સંખ્યાઓ $a, b, 8, 5, 10$ નો મધ્યક $6$ છે અને વિચરણ $6.8$ છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ $a$ અને $b$ ની શક્ય કિંમતો દર્શાવે છે?

$n$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. જો પ્રથમ $(n - 1)$ અવલોકનોનો સરવાળો $48$ હોય અને પ્રથમ $(n - 1)$ અવલોકનોના વર્ગોનો સરવાળો $496$ હોય, તો $n$ ની કિંમત શોધો:

સમાન પહોળાઈના વર્ગોમાં જૂથબદ્ધ $100$ અવલોકનોનો મધ્યસ્થ $25$ છે. જો મધ્યસ્થ વર્ગ $20-30$ હોય અને $20$ થી ઓછા અવલોકનોની સંખ્યા $45$ હોય,તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo