ધારોકે રેખા $2 x+3 y-\mathrm{k}=0, \mathrm{k}>0$ એ $x$-અક્ષ અને $y$-અક્ષ ને અનુક્રમે બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. જો રેખા ખંડ $A B$ ને વ્યાસ તરીકે લેતા બનતા વર્તુળ સમીકરણ $x^2+y^2-3 x-2 y=0$ હોય અને ઉપવલય $x^2+9 y^2=\mathrm{k}^2$ ના નાભિલંબ ની લંબાઈ $\frac{\mathrm{m}}{\mathrm{n}}$ હોય, જ્યાં $m$ અને $n$ પરસ્પર અવિભાજય છે, તો $2 m+n=$ ...........

  • [JEE MAIN 2024]
  • A

    $10$

  • B

    $11$

  • C

    $13$

  • D

    $12$

Similar Questions

જેનું મધ્યબિન્દુ $\left(\frac{5}{2}, \frac{1}{2}\right)$ હોય તેવી, ઉપવલય $\frac{x^2}{9}+\frac{y^2}{4}=1$ ની જીવાનું સમીકરણ $\alpha x+\beta y=109$ હોય, તો $\alpha+\beta$ $=$ ________

  • [JEE MAIN 2025]

જે ઉપવલયની અક્ષો યામાક્ષો હોય અને જે બિંદુ $(-3, 1)$માંથી પસાર થતું હોય અને ઉત્કેન્દ્રીતા $\sqrt {2/5} $ હોય, તે ઉપવલયનું સમીકરણ :

આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ

$16 x^{2}+y^{2}=16$

ધારો કે $f(x)=x^2+9, g(x)=\frac{x}{x-9}$ અને $\mathrm{a}=f \circ g(10), \mathrm{b}=g \circ f(3)$. જો $\mathrm{e}$ અને $l$ એ ઉપવલય $\frac{x^2}{\mathrm{a}}+\frac{y^2}{\mathrm{~b}}=1$ ની અનુક્રમે ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ દર્શાવે, તો $8 \mathrm{e}^2+l^2=$.................

  • [JEE MAIN 2024]

જો ઉપવલય $\frac{ x ^{2}}{ a ^{2}}+\frac{ y ^{2}}{ b ^{2}}=1$ એ રેખા $\frac{x}{7}+\frac{y}{2 \sqrt{6}}=1$ ને $x$- અક્ષ પર મળે છે અને રેખા $\frac{x}{7}-\frac{y}{2 \sqrt{6}}=1$ ને $y$-અક્ષ પર મળે છે તો ઉપવલયની ઉકેન્દ્રીતા  . .  . થાય.

  • [JEE MAIN 2022]