ધારો કે $i = 1, 2, 3$ માટે,$p_i(x)$ એ $x$ માં $2$ ઘાતવાળી બહુપદી છે,$p'_i(x)$ અને $p''_i(x)$ એ અનુક્રમે $p_i(x)$ ના પ્રથમ અને દ્વિતીય ક્રમના વિકલિતો છે. ધારો કે $A(x) = \begin{bmatrix} p_1(x) & p'_1(x) & p''_1(x) \\ p_2(x) & p'_2(x) & p''_2(x) \\ p_3(x) & p'_3(x) & p''_3(x) \end{bmatrix}$ અને $B(x) = [A(x)]^T A(x)$. તો $B(x)$ નો નિશ્ચાયક

  • A
    $x$ માં $6$ ઘાતવાળી બહુપદી છે
  • B
    $x$ માં $3$ ઘાતવાળી બહુપદી છે
  • C
    $x$ માં $2$ ઘાતવાળી બહુપદી છે
  • D
    $x$ પર આધાર રાખતું નથી

Explore More

Similar Questions

જો $f(x) = \begin{vmatrix} \sin x & \cos x & \tan x \\ x^3 & x^2 & x \\ 2x & 1 & 1 \end{vmatrix}$ હોય,તો $\lim_{x \to 0} \frac{f(x)}{x^2}$ ની કિંમત શોધો.

જો $\Delta (x) = \left| \begin{array}{ccc} x^n & \sin x & \cos x \\ n! & \sin \frac{n\pi}{2} & \cos \frac{n\pi}{2} \\ a & a^2 & a^3 \end{array} \right|$ હોય,તો $x = 0$ આગળ $\frac{d^n}{dx^n}[\Delta (x)]$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $f(x) = \left| \begin{array}{ccc} 2 \cos x & 1 & 0 \\ x - \frac{\pi}{2} & 2 \cos x & 1 \\ 0 & 1 & 2 \cos x \end{array} \right|$ હોય,તો $f^{\prime}(\pi)$ ની કિંમત શોધો.

જો $A = \begin{bmatrix} 0 & 1 & 2 & 3 & 4 \\ 0 & 2 & 4 & 8 & 12 \\ 0 & 0 & 0 & 4 & 8 \end{bmatrix}$ હોય,તો $A$ નો શ્રેણીક (rank) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo