ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $(\tan x)^{1/2} dy = (\sec^3 x - (\tan x)^{3/2} y) dx$ નો ઉકેલ છે,જ્યાં $0 < x < \frac{\pi}{2}$ અને $y(\frac{\pi}{4}) = \frac{6\sqrt{2}}{5}$ છે. જો $y(\frac{\pi}{3}) = \frac{4}{5}\alpha$ હોય,તો $\alpha^4$ ની કિંમત . . . . . . . થાય.

  • A
    $48$
  • B
    $49$
  • C
    $50$
  • D
    $51$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા સમીકરણ(ઓ) સુરેખ છે?

ધારો કે $y = y(x)$ એ વિકલ સમીકરણ $(x^2 + 1)^2 \frac{dy}{dx} + 2x(x^2 + 1)y = 1$ નો ઉકેલ છે,જ્યાં $y(0) = 0$ છે. જો $\sqrt{a} y(1) = \frac{\pi}{32}$ હોય,તો $a$ ની કિંમત શોધો.

ઉગમબિંદુમાંથી પસાર થતા અને વિકલ સમીકરણ $(1+x^2) \frac{dy}{dx} + 2xy = 4x^2$ નું સમાધાન કરતા વક્રનું સમીકરણ શોધો.

વિકલ સમીકરણ $y^2 dx + (2xy - 1) dy = 0$ એ

ધારો કે $y(x)$ એ $(1+x^{2}) \frac{dy}{dx} + 2xy - 4x^{2} = 0$ અને $y(0) = -1$ નો ઉકેલ છે. તો $y(1)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo