ધારો કે $y=x$ એ ઉગમબિંદુમાંથી પસાર થતા $10$ વ્યાસવાળા વર્તુળ $C_{1}$ (બંધ અર્ધ-સમતલ $x \ge 0$ માં) ની જીવાનું સમીકરણ છે. ધારો કે $C_{2}$ એ આપેલ જીવાને વ્યાસ તરીકે લઈને દોરેલું બીજું વર્તુળ છે. જો વર્તુળ $C_{2}$ ની જીવાનું સમીકરણ,જે બિંદુ $(2, 3)$ માંથી પસાર થાય છે અને $C_{2}$ ના કેન્દ્રથી સૌથી દૂર છે,તે $x+ay+b=0$ હોય,તો $a-b$ ની કિંમત શોધો:

  • A
    $10$
  • B
    -$6$
  • C
    -$2$
  • D
    $6$

Explore More

Similar Questions

બે વર્તુળો $x^2 + y^2 - 2x + 6y + 6 = 0$ અને $x^2 + y^2 - 5x + 6y + 15 = 0$:

જો વર્તુળ $x^2+y^2-12x-16y=0$ પર જે બિંદુઓએ રેખા $5y=5x+k$ વર્તુળને છેદે છે,ત્યાં દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય,તો $k$ ની કિંમત શોધો.

જો રેખાઓ $3x - 4y + 4 = 0$ અને $6x - 8y - 7 = 0$ વર્તુળના સ્પર્શકો હોય,તો વર્તુળની ત્રિજ્યા શોધો.

ધારો કે $1$ ત્રિજ્યા ધરાવતું અને ઉગમબિંદુની નજીકનું એક વર્તુળ $C$ એવું છે કે બિંદુ $(3,2)$ માંથી પસાર થતી અને યામ અક્ષોને સમાંતર રેખાઓ તેને સ્પર્શે છે. તો બિંદુ $(5,5)$ થી વર્તુળ $C$ નું લઘુત્તમ અંતર કેટલું છે?

જો વર્તુળો $(x+a)^2+(y+b)^2=a^2$ અને $(x+c)^2+(y+d)^2=d^2$ એકબીજાને લંબરૂપે છેદતા હોય,તો $b(b-2d) =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo