જો રેખાઓ $3x - 4y + 4 = 0$ અને $6x - 8y - 7 = 0$ વર્તુળના સ્પર્શકો હોય,તો વર્તુળની ત્રિજ્યા શોધો.

  • A
    $\frac{7}{4}$ એકમ
  • B
    $\frac{3}{4}$ એકમ
  • C
    $\frac{4}{3}$ એકમ
  • D
    $\frac{1}{4}$ એકમ

Explore More

Similar Questions

ધારો કે $y=x+2$,$4y=3x+6$,અને $3y=4x+1$ એ વર્તુળ $(x-h)^2+(y-k)^2=r^2$ ની ત્રણ સ્પર્શક રેખાઓ છે. તો $h+k$ ની કિંમત શોધો:

જો એક વર્તુળ $S$ જે બિંદુઓ $A(1, 2)$ અને $B(2, 1)$ માંથી પસાર થાય છે,તેનું કેન્દ્ર $C$ ત્રીજા ચરણમાં રેખા $AB$ થી $\frac{7}{\sqrt{2}}$ એકમ અંતરે આવેલું હોય,તો બિંદુ $P(1, -2)$:

વર્તુળો $x^2 + y^2 = 1$ અને $x^2 + y^2 - 4x + 3 = 0$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

ગણિતનો અચળાંક $\pi$ નું મૂલ્ય શું છે?

વર્તૂળ $x^2 + y^2 = 4$ થી બિંદુ $(6, 8)$ નું ન્યૂનત્તમ અને મહત્તમ અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo