ધારો કે $f(x)=|1-2 x|$,તો

  • A
    $f(x)$ એ $x=\frac{1}{2}$ આગળ સતત છે પણ વિકલનીય નથી
  • B
    $f(x)$ એ $x=\frac{1}{2}$ આગળ વિકલનીય છે પણ સતત નથી
  • C
    $f(x)$ એ $x=\frac{1}{2}$ આગળ સતત અને વિકલનીય બંને છે
  • D
    $f(x)$ એ $x=\frac{1}{2}$ આગળ સતત પણ નથી અને વિકલનીય પણ નથી

Explore More

Similar Questions

ધારો કે $f(x) = \operatorname{Max}\{\cos x, \sin x, 0\}$. જો $(0, 2024 \pi)$ અંતરાલમાં $f(x)$ વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા $1012 k$ હોય,તો $k =$

જો $f(x) = \operatorname{Max} \{3 - x, 3 + x, 6\}$ એ $x = a$ અને $x = b$ આગળ વિકલનીય ન હોય,તો $|a| + |b| =$

ધારો કે $S = \{t \in R \mid f(x) = |x - \pi|(e^{|x|} - 1) \sin |x| \text{ એ } t \text{ આગળ વિકલનીય નથી}\}$. તો $S$ એ

વિધેય $f(x) = \begin{cases} 2x + 1, & x \in \mathbb{Q} \\ x^2 - 2x + 5, & x \notin \mathbb{Q} \end{cases}$ એ

જો $f(x) = \min \{1, x^2, x^3\}$ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo