ધારો કે $N$ એ $ax^2 + bx + c = 0$ સ્વરૂપના દ્વિઘાત સમીકરણોની સંખ્યા છે,જ્યાં સહગુણકો $a, b, c \in \{0, 1, 2, \dots, 9\}$ છે અને $0$ એ દરેક સમીકરણનો ઉકેલ છે. તો $N$ નું મૂલ્ય શોધો.

  • A
    $2^9$
  • B
    $3^9$
  • C
    $90$
  • D
    $81$

Explore More

Similar Questions

જો બહુપદી $x^4+x^2+1$ એ $x^2+mx+1$ અને $x^2+nx+1$ વડે વિભાજ્ય હોય,તો $m+n$ ની કિંમત કેટલી થાય?
$(1)$ $2$
$(2)$ $0$
$(3)$ $3$
$(4)$ $4$

$\alpha$ અને $\beta$ એ સમીકરણ $12 x^{1/3} - 25 x^{1/6} + 12 = 0$ ના વાસ્તવિક બીજ છે. જો $\alpha > \beta$ હોય,તો $\sqrt[6]{\frac{\alpha}{\beta}} =$

જો સમીકરણ $x^5-3x^4-5x^3+27x^2-32x+12=0$ ના બીજ પુનરાવર્તિત હોય,તો આ સમીકરણના પુનરાવર્તિત ન હોય તેવા બીજને ભાગતી અવિભાજ્ય સંખ્યા કઈ છે?

નીચેના બે વિધાનો ધ્યાનમાં લો:
$I$. બે ચલ ધરાવતા સુસંગત સુરેખ સમીકરણોની કોઈપણ જોડીને અનન્ય ઉકેલ હોવો જ જોઈએ.
$II$. એવા બે ક્રમિક પૂર્ણાંકો અસ્તિત્વમાં નથી,જેના વર્ગોનો સરવાળો $365$ થાય.
તો,

જો $1$ એ સમીકરણ $x^4-2x^3+2x-1=0$ માટે $3$ ક્રમનું બહુવિધ બીજ હોય,તો બીજું બીજ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo