ધારો કે $P = \begin{bmatrix} 1 & 2 & 3 \\ 4 & 5 & 6 \\ 7 & 8 & 9 \end{bmatrix}$ એક શ્રેણિક છે. આ શ્રેણિક $P$ ના ત્રણ ઘટકો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $A$ એ ત્રણ ઘટકોનો સરવાળો એકી હોય તેવી ઘટના છે. $B$ એ હાર અથવા સ્તંભમાં રહેલા ત્રણ ઘટકો પસંદ કરવાની ઘટના છે. તો $P(A) + P(A|B) =$?

  • A
    $\frac{221}{420}$
  • B
    $\frac{17}{21}$
  • C
    $\frac{21}{20}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

ધારો કે $A^{-1} = \begin{bmatrix} 1 & 2017 & 2 \\ 1 & 2017 & 4 \\ 1 & 2018 & 8 \end{bmatrix}$. તો,$|2A| - |2A^{-1}|$ ની કિંમત શોધો.

$3$ ક્રમના ચોરસ શ્રેણિક $B$ માટે,જો $B^T=B^{-1}$ અને $|B|=1$ હોય,તો $|B-I|=$

જો $\alpha = \cos \frac{\pi}{3} + i \sin \frac{\pi}{3}$ હોય,તો નિશ્ચાયક $\left| \begin{array}{ccc} 1 & \alpha & \alpha^2 \\ \alpha^2 & 1 & \alpha \\ \alpha & \alpha^2 & 1 \end{array} \right|$ નું મૂલ્ય શોધો.

ધારો કે $B=\begin{bmatrix} 1 & 3 \\ 1 & 5 \end{bmatrix}$ અને $A$ એ $2 \times 2$ શ્રેણિક છે જેથી $AB^{-1}=A^{-1}$ થાય. જો $BCB^{-1}=A$ અને $C^4+\alpha C^2+\beta I=O$ હોય,તો $2\beta-\alpha$ ની કિંમત શોધો:

$3 \times 3$ શ્રેણિકો $M$ અને $N$ માટે,નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo