ધારો કે $z=x+iy$ એ એક સંકર સંખ્યા છે જ્યાં $x, y \in \mathbb{Z}$. તો,સમીકરણ $\bar{z} \cdot z^3+z \cdot \bar{z}^3=350$ ના ઉકેલો દ્વારા બનતા લંબચોરસનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $48$
  • B
    $32$
  • C
    $40$
  • D
    $44$

Explore More

Similar Questions

જો $z_1$ અને $z_2$ બે સંકર સંખ્યાઓ હોય જે સમીકરણ $\left|\frac{z_1+z_2}{z_1-z_2}\right|=1$ નું સમાધાન કરે છે,તો $\frac{z_1}{z_2}$ શું હોઈ શકે?

જો $A = \{z : |\frac{z - 2}{z + 2}| = 3, z \in C\}$ અને $z_1, z_2, z_3, z_4 \in A$ એ સંકર સમતલ પરના બિંદુઓ $P, Q, R, S$ દર્શાવતી $4$ સંકર સંખ્યાઓ છે,જેથી $z_1 - z_2 = z_4 - z_3$ થાય,તો ચતુષ્કોણ $PQRS$ ના ક્ષેત્રફળનું મહત્તમ મૂલ્ય શોધો.

ધારો કે $S = \{z \in \mathbb{C} : z^{2} + \bar{z} = 0\}$. તો $\sum_{z \in S} (\operatorname{Re}(z) + \operatorname{Im}(z))$ ની કિંમત $......$ છે.

જો $z, \bar{z}, -z, -\bar{z}$ એ $2 \sqrt{3}$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ બનાવે છે,તો આવો એક $z$ છે

$\sinh(ix)$ એ ... ની બરાબર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo