ધારો કે $L_1: \frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{4}$ અને $L_2: \frac{x-2}{3}=\frac{y-4}{4}=\frac{z-5}{5}$ બે રેખાઓ છે. તો નીચેનામાંથી કયું બિંદુ $L_1$ અને $L_2$ વચ્ચેના ટૂંકા અંતરની રેખા પર આવેલું છે?

  • A
    $\left(-\frac{5}{3},-7,1\right)$
  • B
    $\left(2,3, \frac{1}{3}\right)$
  • C
    $\left(\frac{8}{3},-1, \frac{1}{3}\right)$
  • D
    $\left(\frac{14}{3},-3, \frac{22}{3}\right)$

Explore More

Similar Questions

ધારો કે બિંદુ $(-1,2,1)$ માંથી પસાર થતી અને રેખા $\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z}{4}$ ને સમાંતર રેખા,રેખા $\frac{x+2}{3}=\frac{y-3}{2}=\frac{z-4}{1}$ ને બિંદુ $P$ પર છેદે છે. તો બિંદુ $Q(4,-5,1)$ થી $P$ નું અંતર શોધો:

જો રેખા $\frac{x - 1}{-3} = \frac{y - 2}{2k} = \frac{z - 3}{2}$ અને $\frac{x - 1}{3k} = \frac{y - 5}{1} = \frac{z - 6}{-5}$ એકબીજાને લંબ હોય,તો $k = \dots$

જો રેખાઓ $\frac{x-2}{1}=\frac{y-1}{2}=\frac{z+3}{-3}$ અને $\frac{x+1}{2}=\frac{y+3}{4}=\frac{z+5}{-5}$ વચ્ચેના લઘુત્તમ અંતરનો વર્ગ $\frac{m}{n}$ હોય,જ્યાં $m, n$ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે,તો $m+n$ ની કિંમત શોધો:

બિંદુ $(2, -1, 5)$ થી રેખા $\frac{x - 11}{10} = \frac{y + 2}{-4} = \frac{z + 8}{-11}$ પર દોરેલા લંબની લંબાઈ અને લંબપાદ શોધો.

રેખા $L_1$ એ સદિશ $\vec{a} = -3 \hat{i} + 2 \hat{j} + 4 \hat{k}$ ને સમાંતર છે અને બિંદુ $(7, 6, 2)$ માંથી પસાર થાય છે,અને રેખા $L_2$ એ સદિશ $\vec{b} = 2 \hat{i} + \hat{j} + 3 \hat{k}$ ને સમાંતર છે અને બિંદુ $(5, 3, 4)$ માંથી પસાર થાય છે. રેખાઓ $L_1$ અને $L_2$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo