બિંદુ $(2, -1, 5)$ થી રેખા $\frac{x - 11}{10} = \frac{y + 2}{-4} = \frac{z + 8}{-11}$ પર દોરેલા લંબની લંબાઈ અને લંબપાદ શોધો.

  • A
    $\sqrt{14}, (1, 2, -3)$
  • B
    $\sqrt{14}, (1, -2, 3)$
  • C
    $\sqrt{14}, (1, 2, 3)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $a, b \in R$. જો બિંદુ $P(a, 6, 9)$ નું રેખા $\frac{x-3}{7} = \frac{y-2}{5} = \frac{z-1}{-9}$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ $(20, b, -a-9)$ હોય,તો $|a+b|$ ની કિંમત શોધો.

બિંદુ $(5, -2, 4)$ માંથી પસાર થતી અને સદિશ $3\hat{i}-2\hat{j}+8\hat{k}$ ને સમાંતર રેખાનું કાર્તેઝિયન સમીકરણ . . . . . . છે.

ધારો કે બિંદુ $(1, 1, 1)$ માંથી પસાર થતી રેખા $L$ એ સદિશો $2\hat{i} + 2\hat{j} + \hat{k}$ અને $\hat{i} + 2\hat{j} + 2\hat{k}$ બંનેને લંબ છે. જો $P(a, b, c)$ એ ઉગમબિંદુમાંથી રેખા $L$ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો $34(a + b + c)$ ની કિંમત શોધો:

$p$ ની કિંમતો શોધો જેથી રેખાઓ $\frac{1-x}{3}=\frac{7y-14}{2p}=\frac{z-3}{2}$ અને $\frac{7-7x}{3p}=\frac{y-5}{1}=\frac{6-z}{5}$ પરસ્પર લંબ હોય.

જો રેખાઓ $\frac{x-k}{1}=\frac{y-2}{2}=\frac{z-3}{3}$ અને $\frac{x+1}{3}=\frac{y+2}{2}=\frac{z+3}{1}$ સમતલીય હોય,તો $k$ ની કિંમત $.....$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo