ધારો કે  $3,7,11,15, \ldots, 403$ અને $2, 5, 8, 11, .,. 404$ એ બે સમાંતર શ્રેણીઓ છે. તો તેમાંના સામાન્ય પદોનો સરવાળો...................... છે. 

  • [JEE MAIN 2024]
  • A

    $6696$

  • B

    $6697$

  • C

    $668$

  • D

    $6699$

Similar Questions

જો $< {a_n} >$ એ સમાંતર શ્રેણીમાં છે અને $a_1 + a_4 + a_7 + .......+ a_{16} = 147$,હોય તો $a_1 + a_6 + a_{11} + a_{16}$ i ની કિમત મેળવો 

જો ${\text{lo}}{{\text{g}}_{\text{3}}}\,{\text{2,}}\,{\text{lo}}{{\text{g}}_{\text{3}}}\,{\text{(}}{{\text{2}}^{\text{x}}}{\text{ - 5)}}$ અને ${\text{lo}}{{\text{g}}_{\text{3}}}\,\left( {{2^x} - \frac{7}{2}} \right)\,$ સમાંતર શ્રેણીમાં હોય, તો${\text{x}}\,\, = \,\,.......$

જ્યારે કોઈ સમાંતર શ્રેણીનું $9^{th}$ પદને તેના $2^{nd}$ પદ દ્વારા ભાગવામાં આવે તો ભાગફળ $5$ મળે અને જ્યારે $13^{th}$ પદને તેના $6^{th}$ પદ વડે ભાગવામાં આવે તો ભાગફળ $2$ અને શેષ $5$ મળે તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ મેળવો 

સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં $(m + n)$ માં તથા $(m - n)$ માં પદોનો સરવાળો $m$ માં પદ કરતાં બમણો થાય છે. 

જો સમાંતર શ્રેણી નું $p$ મું પદ $q $અને $q $મું પદ $p$ હોય તો તેનું $n$ મું પદ ......છે.