જો બે ગણો $A$ અને $B$ છે કેે જેથી$n(A) = 0.16,\,n(B) = 0.14,\,n(A \cup B) = 0.25$. તો $n(A \cap B) =$
$0.3$
$0.5$
$0.05$
એકપણ નહી.
છેદગણ શોધો : $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$
જો $A, B$ અને $C$ એવા ગણ છે કે જેથી $\phi \ne A \cap B \subseteq C$ તો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે
ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે $A \cap(A \cup B)=A$
જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $B \cap D$
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)$ મેળવો.