અહી $a_1=8, a_2, a_3, \ldots a_n$ એ સમાંતર શ્રેણી માં છે . જો પ્રથમ ચાર પદોનો સરવાળો $50$ અને અંતિમ ચાર પદોનો સરવાળો $170$ હોય તો મધ્યના બે પદોનો ગુણાકાર મેળવો.
$753$
$752$
$754$
$751$
આપેલ સમાંતર શ્રેણીમાં બધા પદો ધન પૂર્ણાંક સંખ્યા છે તથા પહેલા નવ પદોનો સરવાળો $200$ કરતાં વધારે અને $220$ કરતાં ઓછો છે. જો શ્રેણીનું બીજું પદ $12$ હોય તો ચોથું પદ મેળવો.
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=\frac{2 n-3}{6}$
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=n \frac{n^{2}+5}{4}$
$3$ અને $23$ ની વચ્ચેના ચાર સમાંતર મધ્યક..... છે.
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=\frac{n}{n+1}$