ધારો કે $3, 6. 9, 12,$ .. $(78$ પદો સુધી) અને $5, 9, 13,$ $17, \ldots(59$ પદો સુધી) બે શ્રેણીઓ છે.,તો બંને શ્રેણીઓનાં સામાન્ય પદોનો સરવાળો $\dots\dots$છે.

  • [JEE MAIN 2022]
  • A

    $2222$

  • B

    $2223$

  • C

    $2224$

  • D

    $2225$

Similar Questions

સમાંતર શ્રેણીઓ 

$S_1 = 1, 6, 11, .....$

$S_2 = 3, 7, 11, .....$

માં  પચીસમુ સામાન્ય પદ મેળવો 

સમાંતર શ્રેણીનાં પ્રથમ ચાર પદોનો સરવાળો $56$ છે. તેનાં છેલ્લાં ચાર પદોનો સરવાળો $112$ છે. તેનું પ્રથમ પદ $11$ છે, તો પદોની સંખ્યા શોધો.

જો સમીકરણ $a{x^2} + bx + c = 0$ ના બીજનો સરવાળો એ બીજના  વર્ગના વ્યસ્તના સરવાળા બરાબર હોય તો  $b{c^2},\;c{a^2},\;a{b^2}$ એ   . . . .  શ્રેણીમાં છે .

  • [IIT 1976]

વધતી સમાંતર શ્રેણીમાં ચાર જુદા જુદા પૂર્ણાકો લો. તેમાંનો એક પૂર્ણાક બાકીના ત્રણ પૂર્ણાકોના વર્ગના સરવાળા બરાબર છે. તો બધી જ સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય ?

જો સમાંતર શ્રેણીનું $p, q$ અને $r$ મું પદ અનુક્રમે $a, b$ અને $c$ હોય, તો $[a (q - r) + b(r - p) + c(p -q)]=.…….$