ધારો કે $x, y > 0$. જો $x^{3} y^{2} = 2^{15}$ હોય,તો $3x + 2y$ ની ન્યૂનતમ કિંમત શોધો.

  • A
    $30$
  • B
    $32$
  • C
    $36$
  • D
    $40$

Explore More

Similar Questions

શ્રેઢી $20 + 19\frac{1}{3} + 18\frac{2}{3} + 18 + .....$ નો મહત્તમ સરવાળો શોધો.

જો બે સમાંતર શ્રેણીઓના $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $2n + 3 : 6n + 5$ હોય,તો તેમના $13$ મા પદોનો ગુણોત્તર....... છે.

Difficult
View Solution

સમાંતર શ્રેણી $4 + 9 + 14 + 19 + \dots$ નું $15$ મું પદ......છે.

સમાંતર શ્રેણીનાં $n$ પદોનો સરવાળો $nA + n^2B$ છે,જ્યાં $A$ અને $B$ અચળ છે. આ શ્રેણીનો સામાન્ય તફાવત....... છે.

આપેલ છે કે એક $A.P.$ ના પ્રથમ $n$ પદોનો સરવાળો $S_n = 2n + 3n^2$ છે. સમાન પ્રથમ પદ અને સામાન્ય તફાવત કરતા બમણા તફાવત સાથે બીજું $A.P.$ બનાવવામાં આવે છે. તો નવા $A.P.$ ના $n$ પદોનો સરવાળો કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo