આકૃતિમાં $P$ થી $Q$ નો સંબંધ દશાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે?
આકૃતિમાં $P$ થી $Q$ નો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે ?
$A=\{1,2,3,5\}$ અને $B=\{4,6,9\} .$ $R = \{ (x,y):$ $x$ અને $y$ નો તફાવત અયુગ્મ સંખ્યા છે ${\rm{; }}x \in A,y \in B\} $ થાય - તે રીતે સંબંધ $A$ થી $B$ પર વ્યાખ્યાયિત છે. $R$ ને યાદીની રીતે લખો.
આકૃતિમાં $P$ થી $Q$ નો સંબંધ દશાવેલ છે. આ સંબંધને યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે?
આકૃતિમાં $P$ થી $Q$ નો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે ?