ધારો કે $P(\alpha, \beta)$ એ પરવલય $y^2 = 4x$ પરનું એક બિંદુ છે જે વર્તુળ $x^2 + y^2 - 4x - 20y + 103 = 0$ થી ન્યૂનતમ અંતરે છે,તો $\alpha \beta$ ની કિંમત શોધો.

  • A
    $20$
  • B
    $10$
  • C
    $2(10)^{2/3}$
  • D
    $2(10)^{1/3}$

Explore More

Similar Questions

નાભિકેન્દ્ર $(-1, -2)$ અને નિયામિકા $x - 2y + 3 = 0$ ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.

Difficult
View Solution

જો પરવલયો $y^2=5x$ અને $x^2=5y$ ના છેદબિંદુઓ રેખા $L$ પર આવેલા હોય,તો એક પરવલયની નિયામિકા,બીજા પરવલયની નાભિલંબ અને રેખા $L$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

પરવલય $y^{2} = 4x + 4y$ માટે શિરોબિંદુ,નાભિ,અક્ષ,નાભિલંબની લંબાઈ અને નિયામિકાનું સમીકરણ શોધો.

જો પરવલય $y^{2} = 2x - 3$ પરના બિંદુઓ $P$ અને $Q$ આગળ દોરેલા સ્પર્શકો બિંદુ $R(0, 1)$ માં છેદતા હોય,તો ત્રિકોણ $PQR$ નું લંબકેન્દ્ર શોધો.

પરવલય $x^{2}=12y$ ના શિરોબિંદુને તેના નાભિલંબના અંત્યબિંદુઓ સાથે જોડતી રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। ($\text{ unit}^{2}$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo