પર્ણકા સુત્ર અને સંપૂર્ણ પર્ણ સુત્ર અનુક્રમે શેમાં મળી આવે છે?
કયુકબર્બટી, સ્માઈલેક્સ
પિસમ, લેથરિસ સટીવસ
પેસ્સલોરા, વાયટીસ
લુફા, પિસમ
...... પર પર્ણની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.
દાંડીપત્ર (Phyllode)….... માં જોવા મળે છે.
પર્ણ માટે અસંગત છે.
દાંડીપત્ર ...........માં હાજર હોય છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.