અયોગ્ય જોડી પસંદ કરો.
ભ્રમીરૂપ પર્ણવિન્યાસ -એલસ્ટોનિયા, નેરીયમ
ચતુષ્ક પર્ણવિન્યાસ - ક્વિકવલીસ, પેસિડિયમ, સઝીજીયમ
એકન્તાત્રિક પર્ણવિન્યાસ -રાઈ, ચીની ગુલાબ, સૂર્યમુખી
સંમુખ પર્ણવિન્યાસ -ઝિનીયા, કેલોટ્રોપિસ
આપેલ $P$ અને $Q$ આકૃતિઓ શું દર્શાવે છે ?
નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?
આપેલ પર્ણ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
મક્ષીપાશ કિટકનું ભક્ષણ કરવા $......$ અંગનું રૂપાંતર કરે છે.
વિધાનઃ $A.$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.કારણઃ $R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.