કાટા, સ્પાઈન્સ અને કાટાદાર છોડમાં તરીકે કામ કરે છે. 

  • A

    શ્વસન અંગો

  • B

    બાહ્ય અંગો 

  • C

    હુમલાકીય અંગો

  • D

    સંરક્ષણાત્મક અંગો

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (પર્ણવિન્યાસ) કોલમ - $II$ (વનસ્પતિઓ)
$P$ એકાંતરીત $I$ સપ્તપર્ણી
$Q$ સંમુખ $II$ આકડો
$R$ ભ્રમિરૂપ $III$ ફાફડાથોર
  $IV$ રાઈ

પર્ણો માંથી $......$ ઉત્પનન થાય છે $......$ અનુક્રમમાં ગોઠવાય છે. 

દ્વિદળીનું લક્ષણ કયું છે ?

પ્રકાંડ કંટકો, પર્ણકંટકો અને કંટકો ........છે.

નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો : 

$(i)$ આરોહીમૂળ અડુનીવેલ / મકાઈમાં હોય છે.

$(ii)$ જાસૂદમાં / કરેણમાં એકાંતરિત પર્ણવિન્યાસ હોય છે.