શ્વસન, પાચન અને મૂત્રજનન માર્ગમાં રહેલી લસિકા પેશીઓના મોટા સમૂહને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે?

  • A
    $MALT$
  • B
    $Peyer's \; patches$
  • C
    $Mucosa \; lymph \; nodes$
  • D
    $\alpha-globulins$

Explore More

Similar Questions

$H_{2}L_{2}$ અણુઓ શરીરમાં ક્યાં જોવા મળે છે?

$PMNL$ એટલે શું?

મનુષ્યના પ્રતિકારક તંત્રમાં કયા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે?

phagolysosome (ફેગોલાયસોઝોમ) નું નિર્માણ કરતા કોષોને ઓળખો.

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ભૌતિક અંતરાય$(w)$ લાળ
$(b)$ દેહધાર્મિક અંતરાય$(x)$ ઇન્ટરફેરોન્સ
$(c)$ કોષીય અંતરાય$(y)$ ત્વચા
$(d)$ કોષરસીય અંતરાય$(z)$ એકકેન્દ્રીકણ (મોનોસાઇટ્સ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo