નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ ભૌતિક અંતરાય | $(w)$ લાળ |
$(b)$ દેહધાર્મિક અંતરાય | $(x)$ ઇન્ટરફેરોન્સ |
$(c)$ કોષીય અંતરાય | $(y)$ ત્વચા |
$(d)$ કોષરસીય અંતરાય | $(z)$ એકકેન્દ્રીકણ |
$ (a - y) (b - z) (c - w) (d - x)$
$ (a - z) (b - x) (c - y) (d - w)$
$ (a - z) (b - w) (c - y) (d - x)$
$ (a - y) (b - w) (c - z) (d - x)$
પ્રતિકારતંત્રના $B-$ કોષો અને $T-$ કોષો કયા પ્રકારના કોષો છે?
નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી
રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા કયાં રોગ સામેની રસી વિકસાવી શકાય છે ?
પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.
............ પદ્ધતિ રસી ઉત્પાદન માટે મદદરૂપ છે.