મનુષ્યના પ્રતિકારક તંત્રમાં કયા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે?

  • A
    લસિકા અંગો
  • B
    એન્ટિજન
  • C
    એન્ટિબોડી
  • D
    કોષો

Explore More

Similar Questions

$A$ - રસીઓ મેમરી $B$ અને $T$ કોષો ઉત્પન્ન કરે છે. $R$ - રસીકરણમાં સક્રિય રોગકારકોને શરીરમાં દાખલ કરવામાં આવે છે.

ઉપાર્જિત પ્રતિકારકતામાં દ્વિતીય પ્રતિકારક પ્રતિચાર ખૂબ જ તીવ્ર હોય છે,કારણ કે...

જ્યારે કોઈ રોગકારક (એન્ટિજન) બીજી વખત શરીરમાં પ્રવેશ કરે છે,ત્યારે ગૌણ પ્રતિકારક પ્રતિચારમાં કયા પ્રકારના એન્ટિબોડીનું નિર્માણ થાય છે?

મુખમાંથી લાળનો સ્ત્રાવ અને આંખમાંથી આંસુ આવવા એ કયા પ્રકારનો જન્મજાત પ્રતિકારકતાનો અવરોધ છે?

જન્મ પછી કોલોસ્ટ્રમ (નવનીત) દ્વારા માતા પાસેથી શિશુમાં એન્ટિબોડીઝનું સ્થાનાંતરણ બાળકને . . . . . . પૂરું પાડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo