$H _{2} L _{2}$ એ શરીરમાં કયાં સ્થાન પામે છે.

  • A

    રૂધિરકોષોમાં

  • B

    રૂધિરરસમાં

  • C

    આંતરાલીય પ્રવાહીમાં

  • D

    કોષનાં કોષરસમાં

Similar Questions

શા માટે નવજાત શિશુ માટે માતાનું દૂધ અતિઆવશ્યક ગણવામાં આવે છે ? 

સસ્તન પ્રાણીઓના $T-$ લસિકાકણો માટે શું સાચું છે?

સાચી જોડ શોધો.

કોલમ - $I$

કોલમ - $II$

$a$ દેહધામક અંતરાય

$1.$ ત્વચા

$b$ કોષીય અંતરાય

$2.$ મેક્રોફેઝ

$c$ ભૌતીક અંતરાય

$3.$ ઈન્ટરફેરોન્સ

$d$ કોષરસીય અંતરાય

$4.$ અશ્રુ

 

$5.$ શ્લેષ્મપડ

લાંબા સમયની યાદશકિતની પ્રતિકારકતા રોગકારક વિરુધ્ધ કોના દ્વારા આપવામાં આવે છે?

ઇન્ટરફેરોન શું છે ? ઇન્ટરફેરોન નવા કોષોના ચેપને કઈ રીતે તપાસે છે ?