મોટા,રંગીન,સુગંધિત અને મધુરસ ધરાવતા પુષ્પો શેમાં જોવા મળે છે?

  • A
    પવન દ્વારા પરાગિત વનસ્પતિઓ
  • B
    કીટક દ્વારા પરાગિત વનસ્પતિઓ
  • C
    પક્ષી દ્વારા પરાગિત વનસ્પતિઓ
  • D
    ચામાચીડિયા દ્વારા પરાગિત વનસ્પતિઓ

Explore More

Similar Questions

સાચા વિધાનોનો સમૂહ ઓળખો:
$A$. વેલિસનેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.
$B$. વોટર લિલીના પુષ્પોનું પરાગનયન પાણી દ્વારા થતું નથી.
$C$. પાણી દ્વારા પરાગનયન પામતી મોટાભાગની જાતિઓમાં,પરાગરજને ભીની થતી અટકાવવા માટે રક્ષણ આપવામાં આવે છે.
$D$. કેટલાક જલોદભિદ વનસ્પતિઓની પરાગરજ લાંબી અને પટ્ટી જેવી હોય છે.
$E$. કેટલીક જલોદભિદ વનસ્પતિઓમાં,પરાગરજ પાણીની અંદર નિષ્ક્રિય રીતે વહન પામે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

એક જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પરાગરજનું સ્થળાંતર શું કહેવાય છે?

એક જ પુષ્પના પુંકેસરથી સ્ત્રીકેસરના પરાગાસન પર પરાગરજનું સ્થળાંતર એટલે:

નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન થાય છે?
$I -$ વેલિસ્નેરિયા,$II -$ જળકુંભિ (Eichhornia),
$III -$ જલીય લીલી (Water lily),$IV -$ ઝોસ્ટેરા,$V -$ હાઈડ્રિલા

પરાગનયન માટેના કારકો જણાવો અને પવન દ્વારા પરાગનયન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo