પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર પરાગિત થવાની ઘટના..

  • A

    સ્વફલન

  • B

    ઝેનોગેમી

  • C

    ગેઈટોનોગેમી

  • D

    આપેલા એકપણ નહીં

Similar Questions

નીચેના પૈકી કોની ફરતે કેલોસની દીવાલ હોય છે ?

સૌથી સાદો અને સામાન્ય પ્રકારનો ભ્રૂણપોષ સંશોધક........છે.

આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.

પરાગનલિકાની સારી વૃધ્ધિ માટે ..... તત્વ જરૂરી છે.

જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$  હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.