કાલા-આઝાર (Kala-azar) અનુક્રમે કોના દ્વારા થાય છે અને ફેલાય છે?

  • A
    લેશમેનિયા (Leishmania) અને ફ્લેબોટોમસ (Phlebotomus)
  • B
    ટ્રાયપેનોસોમા (Trypanosoma) અને સેન્ડ ફ્લાય
  • C
    લેશમેનિયા (Leishmania) અને ત્સે-ત્સે માખી (tse-tse fly)
  • D
    ટ્રાયપેનોસોમા (Trypanosoma) અને ગ્લોસિના પાલ્પાલિસ (Glossina palpalis)

Explore More

Similar Questions

મચ્છર કરડ્યાના કેટલા દિવસ પછી દર્દી સામાન્ય રીતે મેલેરિયાના લક્ષણો અનુભવી શકે છે?

$Plasmodium$ માં,મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટમાંથી યુગ્મકજનક (gametocytes) બને છે,પરંતુ તે $RBC$ ની અંદર આગળ વિકાસ પામતા નથી કારણ કે:

ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયો છે?

મચ્છરના પાચનમાર્ગમાં પ્રવેશેલ નર ગેમેટોસાઇટને શું કહે છે?

નીચેના કોષ્ટક માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
યાદી-$I$યાદી-$II$
$(i)$ પ્રી-ઈરિથ્રોસાઇટિક ચક્ર$(A)$ મેટાક્રિપ્ટો મેરોઝુઓઈટ્સ રક્તકણમાં દાખલ થઈ ગોળાકાર બને છે
$(ii)$ એક્સો-ઈરિથ્રોસાઇટિક ચક્ર$(B)$ લાળમાં રહેલા સ્પોરોઝુઓઈટ્સ માનવ રુધિરમાં દાખલ થાય છે
$(iii)$ ઈરિથ્રોસાઇટિક ચક્ર$(C)$ યકૃતકોષોને તોડી રુધિરમાં દાખલ થાય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo