ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ :

  • A

      પ્લાઝમોડિયમ વાયવેક્સ

  • B

      પ્લાઝમોડિયમ ફેલસીપેરમ

  • C

      પ્લાઝમોડિયમ સાલ્મોનેલા

  • D

      $(A)$ અને $(B)$ બંને

Similar Questions

જઠરમાં એસીડ, મુખમાં લાળ, આંખમાં અશ્રુ તમામ બેક્ટરીયલ વૃદ્ધિ અટકાવે છે, તે $....$ અવરોધમાં સામેલ છે?

કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?

ફ્રેન્ચમાં $des$ શબ્દનો અર્થ શું થાય છે ?

$T-$ લસીકાકણમાં અક્ષર $T$ $....$ સૂચીત કરે છે.

અંગપ્રત્યારોપણ માટે જરૂરી દવા ને ઓળખો.