નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?

                   [A]                                                        [B]
  $(i)$  પ્રીઈરિથ્રો સાઇટ્રિક ચક્ર   $(A)$  મેટાક્રિપ્ટો મેરાઝુઓઈટ રકતકણમાં દાખલ થઈ ગોળાકાર બને છે 
  $(ii)$  એક્સોઈરિથ્રોસાઇટ્રીક  ચક્ર    $(B)$  લાળમાં રહેલા સ્પોરોઝુઓઈટ માનવરુધિરમાં દાખલ થાય છે
  $(iii)$  એન્ડ્રોઈથ્રોસાઇટ્રીક ચક્ર   $(c)$  યકૃતકોષને તોડી રુધિરમાં દાખલ થાય છે

 

  • A

    $  (i - B) (ii - A) (iii - C)$

  • B

    $  (i - C) (ii - B) (iii - A)$

  • C

    $  (i - A) (ii - C) (iii - B)$

  • D

    $  (i - B) (ii - C) (iii - A)$

Similar Questions

પ્લાઝમોડીયમ વાઈવેકસનો સેવનકાળ ........છે. 

પાંડુરોગમાં ........  લાક્ષણીકતા ઊદ્દભવે છે?

અફીણ એ.........

ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ .........છે.  

કઈ ભાષામાં $‘des’$ નો અર્થ દૂર થાય છે?